યોગ્ય જોડકા જોડો :

કોલમ -$I$

કોલમ -$II$

$a.$ કોપર મુકત કરતા $IUD$

$1.$ રંગસૂત્રીય અનિયમિતતાઓનું નિદાન

$b.$ અંતઃસ્ત્રાવ મુકત કરતાં $IUDI$

$2.$ સહેલી

$c.$ પિલ્સ

$3.$ $LNG-20$

$d.$ ગર્ભજળ કસોટી

$4.$ મલ્ટીલોડ $375$

  • A

    $a-4, b-2, c-3, d-1$

  • B

    $a-1, b-2, c-3, d-4$

  • C

    $a-4, b-3, c-2, d-1$

  • D

    $a-3, b-4, c-2, d-1$

Similar Questions

યાદી$- I$ અને યાદી$- II$ને ગર્ભનિરોધક અને તેની કાર્યની પદ્ધતિ પ્રમાણે જોડો.

યાદી$-I$ યાદી $- II$
$(a)$ આંતર પટલ $(i)$ અંડપાત અને ગર્ભસ્થાપન અવરોધે છે.
$(b)$ ગર્ભનિરોધક ગોળીઓ $(ii)$ ગર્ભાશયમાં શુક્રકોષોનું ભક્ષણ વધારે છે.
$(c)$ અંત:ગર્ભાશય ઉપકરણો $(iii)$ પ્રસુતિબાદ માસિક ચક્ર અને અંડપાતની ગેરહાજરી
$(d)$ દુગ્ધ સ્ત્રવણ એમેનોરિયા $(iv)$ તે ગ્રીવા બંધ કરી શુક્રકોષનો પ્રવેશ.રોકે છે.

  • [NEET 2022]

શુકનાશક કીમ, જેલી અને ફોમની સાથે પટલ, સર્વાઈકલ કેમ્પસ અને વોલ્ટ વાપરવાને કારણે શું થાય?

અઠવાડીયે એક વાર લેવાતી બિનસ્ટીરોઈડલ ગર્ભ અવરોધક ગોળી કઈ?

$\rm {IUDs}$ એટલે શું ? તેના પ્રકાર અને અસરો જણાવો. 

બળાત્કાર કે રક્ષણ વગરનાં સમાગમથી ગર્ભધારણની શક્યતાઓ વધે છે આવા સંજોગોમાં પ્રથમ........ માં $IUDs$ નો ઉપયોગ કરવાથી ગર્ભઅવરોધક મૂલ્ય પ્રાપ્ત થાય છે અને ગર્ભધારણની શક્યતા નકારી શકાય છે.