નીચેનામાંથી ક્યો બંધ $DNA$ માં હાજર નથી?
$\beta-1^{\prime}-9-N-g$ ગ્લાયકોસિડિક બંધ
$3^{\prime}-5^{\prime}$ ફોસ્ફોડાયેસ્ટર બંધ
$\beta-1^{\prime}-1- N -$ ગ્લાયકોસિડિક બંધ
$\beta-1^{\prime}-2-N$-ગ્લાયકોસિડિક બંધ
હ્યુમન જીનોમના લક્ષણો માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.
આપેલ ચાર વિધાનો $(i -iv)$ માંથી લેક ઓપેરોનના સંદર્ભમાં બે વિધાન પસંદ કરો.
$(i)$ ગ્લૂકોઝ અથવા ગેલેક્ટોઝ નિગ્રાહક સાથે જોડાય છે અને તેમને નિષ્ક્રિય બનાવે છે.
$(ii)$ લેક્ટોઝની ગેરહાજરીમાં રિપ્રેસર (નિગ્રાહક) ઓપરેટર સાથે જોડાય છે.
$(iii)$ $Z$ - જનીન પરમિએઝ માટેનો સંકેત છે.
$(iv)$ તે ફ્રાન્સીકોઇસ જેકોબ અને જેકવિન્સ મોનાડ દ્વારા સમજાવવામાં આવ્યું હતું.
રિબોઝોમલ $RNA$ સક્રિય રીતે ક્યાં સંશ્લેષણ પામે છે?
મોટા ભાગનાં બિન સામાન્ય બેઝ $tRNA, T \Psi C$ લૂપમાં છે જે
$t-RNA$ ની લુપમાં કયા પ્રકારનાં નાઈટ્રોજન બેઈઝ જોવા મળે છે?