હ્યુમન જીનોમના લક્ષણો માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.
હ્યુમન જીનોમ $3164.7$ મિલિયન બેઈઝ જોડ ઘરાવે છે.
સરેરાશ જનીન $3000$ બેઈઝ ઘરાવે છે.
બધા જ મનુષ્યમાં $99.9\, \%$ ન્યુક્લિઓટાઈડ બેઈઝ સમાન હોય છે.
$50\, \%$ જેટલા જનીનો પ્રોટીન માટે સંકેત કરે છે.
$tRNA$ કેટલા પ્રકારના હોય છે ?
જે અણુ જનીનિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. તેણે નીચેના લક્ષણો પૂરાં કરવાં જોઈએ. સિવાય કે.....
$UTRs$ ભાષાંતરરહિત વિસ્તાર છે જે ....... પર આવેલ હોય છે.
$DNA$ ઘટકો, જે પોતાનું સ્થાન સ્વિચ કરી શકે છે. તેમને . કહે છે.
જનીન અને સિસ્ટ્રોન શબ્દ ઘણીવાર સમાનાર્થી તરીકે વપરાય છે, કારણ કે......