મોટા ભાગનાં બિન સામાન્ય બેઝ $tRNA, T \Psi C$ લૂપમાં છે જે
$tRNA$ નાં $5'$ છેડા તરફનો પ્રથમ લુપ
$AA - tRNA$ સિન્ટેઝ જોડાણ લૂપ
રિબોઝોમલ જોડાણ લૂપ
Nodoc site
$DNA$ જનીન દ્રવ્ય છે. તેની છેલ્લી સાબિતી કોના પ્રયોગથી મળી ?
ઈન્ટ્રૉનને દૂર કરવા અને એક્ષોનને પ્રત્યાંકન દરમિયાન ચોક્કસ ક્રમમાં જોડવાની ક્રિયાને શું કહે છે?
પ્રાઈમેઝ એક પ્રકારનો...........છે.
$DNA$ નો અણુ ઉચ્ચ સજીવોને કઈ રીતે ઉપયોગી છે ?