$t-RNA$ ની લુપમાં કયા પ્રકારનાં નાઈટ્રોજન બેઈઝ જોવા મળે છે?

  • A

    માત્ર અસામાન્ય નાઈટ્રોજન બેઈઝ

  • B

    માત્ર સામાન્ય નાઈટ્રોજન બેઈઝ

  • C

    સામાન્ય અને અસામાન્ય નાઈટ્રોજન બેઈઝ

  • D

    ઉપરનાંમાંથી એકપણ નહિ.

Similar Questions

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$

(ઉત્સેચક)

કોલમ - $II$

(નિર્માણ)

$P$ $RNA$ પોલિમરેઝ$-I$ $I$ $rRNA (18\, s , 28\, s , 5.8\, s )$
$Q$ $RNA$ પોલિમરેઝ$-II$ $II$ $tRNA, 5\, S rRNA, SnRNAs$
$R$ $RNA$ પોલિમરેઝ$-III$ $III$ $hn RNA$

હ્રુમન જીનોમ પ્રોજેકટની શરૂઆત કયારે થઈ ?

હિસ્ટોન ઓકટામર $=............$

વોટ્‌સન અને ક્રિકનું બેવડી કુંતલમય રચના ધરાવતું $DNA $ નું મોડેલ .....તરીકે જાણીતું છે

મનુષ્યનાં દ્વિકીય $(2n)$ કોષમાં......... $bp$ હોય છે.