નીચેનામાંથી કયું જલીય દ્રાવણ સૌથી વધુ ઉત્કલનબિંદુ દર્શાવશે?

  • A
    $0.01 \ M \ Na_2SO_4$
  • B
    $0.01 \ M \ KNO_3$
  • C
    $0.015 \ M$ યુરિયા
  • D
    $0.015 \ M$ ગ્લુકોઝ

Explore More

Similar Questions

પ્રવાહીના ઉત્કલનબિંદુ (boiling point) માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચે આપેલ આલેખ બે દ્રાવકો $X$ અને $Y$ અને આ દ્રાવકોમાં $NaCl$ ના આઈસોમોલલ દ્રાવણો માટે $P-T$ વક્ર (જ્યાં $P$ એ દબાણ છે અને $T$ એ તાપમાન છે) દર્શાવે છે. $NaCl$ બંને દ્રાવકોમાં સંપૂર્ણપણે વિયોજન પામે છે.
આ દ્રાવકોના સમાન જથ્થામાં (kg માં) અબાષ્પશીલ દ્રાવ્ય $S$ ના સમાન મોલ ઉમેરતા,દ્રાવક $X$ ના ઉત્કલનબિંદુમાં ઉન્નયન એ દ્રાવક $Y$ કરતા ત્રણ ગણું છે. દ્રાવ્ય $S$ આ દ્રાવકોમાં સુલક્ષણીકરણ (dimerization) પામે છે તેમ જાણીતું છે. જો દ્રાવક $Y$ માં સુલક્ષણીકરણની માત્રા $0.7$ હોય,તો દ્રાવક $X$ માં સુલક્ષણીકરણની માત્રા કેટલી હશે?

$0.1 \ m$ $KCl$ ના દ્રાવણનું ઉત્કલનબિંદુ શું છે ($K$ માં)? પાણી માટે $K_{b} = 0.52 \ K \ kg \ mol^{-1}$ અને $\alpha = 100 \ \%$ છે (શુદ્ધ પાણીનું ઉત્કલનબિંદુ $373 \ K$ છે).

અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા જલીય મંદ દ્રાવણની મોલાલિટી $0.1 \ m$ છે. દ્રાવણનું ઉત્કલનબિંદુ ($^{\circ}C$ માં) કેટલું હશે? (ઉત્કલનબિંદુ ઉન્નયન અચળાંક,$K_b = 0.52 \ K \ kg \ mol^{-1}$; પાણીનું ઉત્કલનબિંદુ $= 100^{\circ}C$).

જો દ્રાવણની મોલાલિટી $0.05 \ m$ હોય અને ઉત્કલનબિંદુમાં ઉન્નયન $0.16 \ K$ હોય,તો દ્રાવકનો મોલલ ઉન્નયન અચળાંક કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo