પ્રવાહીના ઉત્કલનબિંદુ (boiling point) માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    જે તાપમાને પ્રવાહી કોઈપણ દબાણે ઉકળે છે
  • B
    જે તાપમાને ઘન તેના પ્રવાહી સાથે સંતુલનમાં હોય છે
  • C
    જે તાપમાને બાષ્પ દબાણ લાગુ પાડેલા દબાણ જેટલું થાય છે
  • D
    જે તાપમાને લાગુ પાડેલું દબાણ પ્રવાહીના બાષ્પ દબાણ કરતા વધારે હોય છે

Explore More

Similar Questions

પદાર્થના $0.25 \ molal$ જલીય દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો $(K_b = 0.52 \ K \ kg \ mol^{-1})$ કેટલો હશે ($K$ માં)?

મોલલ ઉન્નયન અચળાંક એ ઉત્કલનબિંદુ ઉન્નયન અને ........ નો ગુણોત્તર છે.

જો $2.8 \ kg$ ના $2 \ m$ $CaBr_2$ દ્રાવણને $1 \ atm$ દબાણે $110 \ ^oC$ સુધી ગરમ કરવામાં આવે તો બાષ્પીભવન પામતા પાણીનો જથ્થો ગણો .......... $gm$.
(આપેલ છે: પાણીનો $K_b = 0.5 \ K \ kg/mol$; $Ca$ નું પરમાણ્વીય દળ $= 40$,$Br = 80$)

જ્યારે કોઈ પદાર્થને દ્રાવકમાં ઓગાળવામાં આવે છે,ત્યારે દ્રાવકનું બાષ્પ દબાણ ઘટે છે. આના પરિણામે:

દ્રાવ્યની $1$ મોલલ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં ઉત્કલનબિંદુમાં ઉન્નયન મહત્તમ હશે જ્યારે દ્રાવક . . . . . . હોય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo