નીચેનામાંથી કોને એડેપ્ટર (ગ્રાહી) અણું કહે છે?
$DNA$
$m - RNA$
$t - RNA$
$RNA$
નીચેના પૈકી કયો $RNA$ નો એક પ્રકાર નથી ?
નીચે ભાષાંતર માટે તૈયાર પ્રોસેસ્ડ $(Processed)$ $m-RNA$ નો ક્રમ આપ્યો છે. $5'-AUG\ CUA\ UAC\ CUC\ CUU\ UAU\ CUG\ UGA-3'$ તો કેટલા બાકી રહેલા એમિનો એસિડ પોલિપેપ્ટાઈડ બનાવશે જે આ $m-RNA$ ને સંબંધિત છે?
વિધાન $I:$ સંકેત $'AUG'$ મીથીઓનીન અને ફિનાઈલ એલેનીન માટેનો સંકેત છે.
વિધાન $II:$ $'AAA'$ અને $'AAG'$ બંને સંકેત એમીનો એસિડ લાયસીન માટેના છે.
બંને વિધાનોને ધ્યાને લઈ નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
એમિનો એસિડ સ્વીકાર્ય છેડો શેમા જોવા મળે છે ?
જનીન સંકેત | એમિનો એસિડ | પ્રતિસંકેત |
$\underline a$ | $Met$ | $\underline b$ |
$GGA$ | $\underline c$ | $\underline d$ |
$\underline e$ | $Leu$ | $\underline f$ |
$\underline g$ | $\underline h$ | $ACA$ |