અર્ધ અધઃસ્થ બિજાશય ધરાવતા પુષ્પનાં ઉદાહરણનું સાચું જૂથ
જરદાળુ (Plum), ધતુરો, ગુલાબ
જરદાળું, ગુલાબ, કાકડી, જાસૂદ
જામફળ, કાકડી, રીંગણ
ગુલાબ, આલું (Peach), જરદાળું કે કાળી સૂકી દ્રાક્ષ
નીચેનામાંથી કોણ ફળમાં પરિણમે છે ?
નીચેના પૈકી કયું એક નિયમિત પુષ્પનું ઉદાહરણ છે?
જાસૂદનું વૈજ્ઞાનિક નામ કયું છે ?
કોલમ- $I$ માં વનસ્પતિના નામ અને કોલમ - $II$ માં વિશિષ્ટતા આપેલ છે. સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ - $I$ | કોલમ - $II$ |
$(A)$ જાસૂદ | $(p)$ પુષ્પાસન બીંબ આકારનું |
$(B)$ લીંબુ | $(q)$ બીજાશય અધઃસ્થ |
$(C)$ ગુલાબ | $(r)$ પુષ્પાસન ઘુમ્મટ આકારનું |
$(D)$ સૂર્યમુખી | $(s)$ પરિપુષ્પ |
$(E)$ બોગનવેલ | $(t)$ પુષ્પાસન કપ આકારનું |
$(u)$ બીજાશય ઉર્ધ્વસ્થ |
……….. માં પરિમિત પુષ્પવિન્યાસ જોવા મળે છે.