સ્થાયી, અદબનીય, અચક્રિય, અસ્થાન તરલ પ્રવાહ માટે બર્નુલીનું સમીકરણ મેળવો.
આકૃતિમાં એક વહનનળી દર્શાવી છે.
વહનનળીના ડાબી બાજુના છેડાએ $B$ બિંદુ પાસે
$\rightarrow$ તરલની ઝડપ $=v_{1}$
વહનનળીના આડછેદનું ક્ષેત્રફળ = $A _{1}$.
$\rightarrow$ તરલ પર લાગતું દબાણ $P _{1}=\frac{ F _{1}}{ A _{1}}$ છે.
વહનનળીના જમણી બાજુના છેડા $D$ બિંદુ પાસે,
$\rightarrow$ તરલની ઝડપ $=v_{2}$
વહનનળી ના આડછેદનું ક્ષેત્રફળ $=A_2$
તરલ પર લાગતું દબાણ $P _{2}=\frac{ F _{2}}{ A _{2}}$ છે.
$B$ બિંદુ પાસેના તરલ પર $F _{1}= P _{1} A _{1}$ બળ લાગતા તે $v_{1} \Delta t$ અંતર કાપીને $C$ પર પહોંચે છે. આ તરલ પર થતું કર્ય $W _{1}=$(બળ)(સ્થાનાંતર) $W _{1}= P _{1} A _{1} v_{1} \Delta t$
$W _{1}= P _{1}\left(\Delta V _{1}\right)$ $\left( \Delta V = A _{1} v_{1} \Delta t=\right.$ તરલનું કદ)
સાતત્ય સમીકરણ પ્રમાણે બંને તરલનું કદ સમાન રહે છે.
બર્નલીનું સમીકરણ નદીમાંના ઢાળ પરથી પાણીના વહનનું વર્ણન કરવા માટે વાપરી શકાય ? સમજાવો.
બર્નુલીના સમીકરણનું બંધન (ની મર્યાદા) જણાવો.
એક પૂર્ણ રીતે ભરેલા બોઈગ વિમાનનું દળ $5.4 \times 10^5\,kg$ છે. તેની પાંખોનું કુલ ક્ષેત્રફળ $500\,m ^2$ છે. તે $1080\,km / h$ ની ઝડપે લેવલ (સમક્ષિતિજ) ઉડ્ડયન સ્થિતિમાં છે. જો હવાની ધનતા $1.2\,kg m ^{-3}$ હોય તો વિમાનની ઉપરની સપાટી આગળ, તેની નીચેની સપાટીની સરખામણીમાં, હવાની ઝડપમાં પ્રતિશત આાંશિક વધારો $.........$ થશે. $(g=10\;m / s ^2)$
જો વહનનો વેગ $4 \,m / s$ હોય તો વેલોસિટી હેડ .......... $m$ ?
સ્પિન કરીને ફેંકેલા બોલનો ગતિમાર્ગ વક્ર કેમ બને છે ? તે બર્નુલીના સિદ્ધાંત પરથી સમજાવો.