$1.2\,kg\,m^{-3}$ ઘનતા ધરાવતી હવા સમક્ષિતિજ પ્લેનના પાંખડા પર એવી રીતે વહે છે કે જેથી પાંખડાની ઉપર અને નીચે તેનો વેગ $150\,ms^{-1}$ અને $100\,ms^{-1}$ છે,તો પાંખડાની ઉપર અને નીચે દબાણનો તફાવત ........ $Nm^{-2}$ હશે?
કોલમ - $\mathrm{I}$ માં બળ અને કોલમ - $\mathrm{II}$ માં તેનો ઉપયોગ આપેલો છે, તો તેમને યોગ્ય રીતે જોડો :
કોલમ - $\mathrm{I}$ | કોલમ - $\mathrm{II}$ |
$(a)$ સંસક્તિ બળ | $(i)$ ચૉક વડે કાળા પાટિયા પર લખવામાં ઉપયોગી. |
$(b)$ આસક્તિ બળ | $(ii)$ સોલ્ડરિંગ કરવામાં ઉપયોગી |
$(iii)$ પ્રવાહીને ગોળાકાર ટીપાં બાનવવામાં ઉપયોગી |
વેન્ચ્યુરી મીટર એ શું છે ? તેની રચના અને કાર્ય પદ્ધતિ સમજાવો.
વિધાન : પ્રવાહમાં જ્યારે દબાણ વધુ હોય ત્યાં વેગ ઓછો હોય અને ઊલટું પણ (દબાણ ઓછું અને વેગ વધુ)
કારણ : બર્નુલીના નિયમ મુજબ આદર્શ પ્રવાહીના વહન માટે એકમ દળમાં રહેલ કુલ ઉર્જા અચળ હોય.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $R$ ત્રિજયાના જારમાં $H$ ઊંચાઈ સુધી પાણી ભરેલ છે જેને $h$ ઊંચાઈ પર મુકેલ છે.તેને તળિયે રહેલ કાંણાની ત્રિજ્યા $r$ $(r << R)$ છે. જો તેમાથી પાણી લીક થતું હોય અને બહાર આવતા પાણીનો આકાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગરણી આકારનો છે જ્યારે તે જમીન પર પડે ત્યારે તેની ત્રિજ્યા $x$ હોય તો ....