નીચેનામાંથી કઈ પ્રક્રિયા થતી નથી?

  • A
    $C_2H_5Br + AgNO_2 \rightarrow C_2H_5NO_2 + AgBr$
  • B
    $C_2H_5Br + AgCN \rightarrow C_2H_5NC + AgBr$
  • C
    $C_2H_5Br + KCN \rightarrow C_2H_5NC + KBr$
  • D
    $C_2H_5Br + KNO_2 \rightarrow C_2H_5-O-N=O + KBr$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં મળતી નીપજ ઓળખો: $CH_3CH_2Br + CH_3COOAg \xrightarrow{\Delta} x + AgBr$

જ્યારે ઇથાઇલ આયોડાઇડને સિલ્વર નાઇટ્રાઇટ સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે મળતી નીપજ કઈ છે?

Difficult
View Solution

$S_{N}2$ પ્રક્રિયા વિશે નોંધ લખો.

નીચેના સંયોજનો માટે આલ્કોહોલિક $KOH$ સાથેની $E_2$ પ્રક્રિયા માટે સાચો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ ઓળખો:
$(i)$ $8$-ક્લોરોસાયક્લોઓક્ટા-$1,3,5$-ટ્રાયન
(ii) $3$-ક્લોરોસાયક્લોહેક્ઝા-$1,4$-ડાયન
(iii) $3$-ક્લોરોસાયક્લોબ્યુટીન

Difficult
View Solution

ટોલ્યુઈનમાં $(+)-2-$ક્લોરો$-2-$ફિનાઈલઈથેન $SbCl_5$ ની થોડી માત્રાની હાજરીમાં ધીમે ધીમે રેસેમિક મિશ્રણ બનાવે છે,જેનું કારણ છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo