જ્યારે ઇથાઇલ આયોડાઇડને સિલ્વર નાઇટ્રાઇટ સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે મળતી નીપજ કઈ છે?

  • A
    $C_2H_5-Ag$
  • B
    $Ag-O-NO$
  • C
    $C_2H_5-O-N=O$
  • D
    $C_2H_5-NO_2$

Explore More

Similar Questions

$2-$બ્રોમોબ્યુટેનમાંથી બ્રોમીનનું વિલોપન થવાથી શું બને છે?

નીચેનામાંથી કયું સંયોજન સરળતાથી $S_{N}2$ પ્રક્રિયા આપશે?

મિથેનોલમાં $CH_3Br$ ની નીચેના ન્યુક્લિયોફાઇલ્સ સાથેની પ્રતિક્રિયાત્મકતાનો સાચો ક્રમ કયો છે:
$F^{-}, I^{-}, C_2H_5O^{-}$ અને $C_6H_5O^{-}$

$t-$ બ્યુટાઇલ બ્રોમાઇડની સોડિયમ મિથોક્સાઇડ સાથેની પ્રક્રિયા મુખ્યત્વે ............. આપે છે.

Difficult
View Solution

પ્રક્રિયા ધ્યાનમાં લો: $CH_3-CH_2-CH(F)-CH_3 \xrightarrow{CH_3O^{-}} X$. મુખ્યત્વે બનતી આલ્કીન કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo