ડ્રાયોપિથેંકસ અને રામાપિથેકસ કયારે અસ્તિત્વમાં આવ્યા ?
આશરે $5$ મીલીયન વર્ષો પહેલા
આશરે $30$ મીલીયન વર્ષો પહેલા
આશરે $15$ મીલીયન વર્ષો પહેલા
આશરે $4$ મીલીયન વર્ષો પહેલા
......... વર્ષ અગાઉ હિમયુગ દરમિયાન આધુનિક હોમો સેપિયન્સ પ્રગટ થયા.
$1,00,000$ થી $40,000$ વર્ષ પૂર્વે પૂર્વી અને મધ્ય એશિયાની નજીક કયા સજીવો રહેતા હતા?
હોમો ઈરેકટ્સ આશરે કેટલા વર્ષ પૂર્વે અસ્તિત્વમાં હતા?
ખેતીવાડી અને માનવ વસાહત આશરે કયારે શરૂ થયું હશે?
જોડકાં જોડોઃ-
$(a)$ ઓસ્ટ્રેલોપિથેક્સ $(i)$ પ્રથમ માનવ જેવો
$(b)$ હોમો હેબિલીસ $(ii)$ નાની બખોલ શરીર નું રક્ષણ કરવા વાપરી
$(c)$ હોમો ઈરેક્ટસ $(iii)$ આફ્રિકામાં શરૂ થયું
$(d)$ નિએન્ડરથલ માનવ $(iv)$ કદાચ માંસ ખાતા
$(e)$ હોમોસેપિઅન્સ $(v)$ પથ્થર અને ઓજારોથી શિકાર કરતા અને ફળો ખાતા