નીચેનામાંથી કયું વિધાન માનવ અશ્મિની જાત માટે સાચું છે ?

  • [AIPMT 1997]
  • A

    હોમો નિએન્ડરલેન્સીસનું અશ્મિ તાજેતરમાં દક્ષિણ અમેરિકામાંથી મળ્યું છે.

  • B

    નિએન્ડરથલ માણસ અને ક્રોમેગ્નોન માણસ થોડાક સમય માટે સાથે અસ્તિત્વ ધરાવતા હતા.

  • C

    ઑસ્ટ્રેલોપિથેક્સનું અશ્મિ ઓસ્ટ્રેલિયામાંથી મળ્યું છે.

  • D

    હોમો ઈરેક્ટસ એ હોમો હેબીલીન્સની આગળ હતું.

Similar Questions

ખોટું વિધાન શોધો.

બે મીલીયન વર્ષો પહેલાં કદાચ તેઓ પુર્વ આફ્રિકાનાં તૃણ પ્રદેશમાંવસતા.

માનવ ઉદ્દવિકાસનો સંપૂર્ણ અહેવાલ ઉદાહરણ સાથે વર્ણવો.

ક્યાંથી મળેલા અસ્થિઓ દર્શાવે છે કે માનવી જેવા પ્રાઈમેટ $4$ ફુટથી ઊંચા ન હતા પરંતુ સીધા ચાલતા હતા?

નીચેના પ્રાઈમેટને તેમના ઉવિકાસના ક્રમમાં દર્શાવતો વિકલ્પ પસંદ કરો.

$(i)$ ઓસ્ટ્રેલોપિથેસીન

$(ii)$ રામાપિથેક્સ

$(iii)$ હોમો હેબિલીસ