ધાર્મિક ક્રિયા વિધિ દ્વારા મૃત શરીરના દફનનો પ્રથમ પુરાવો અને ધર્મમાં માનતા હતા તે કયા માનવના અશ્મિ સાથે મળ્યું ?
નિએન્ડરથલ માનવ
ક્રોમેગ્નન માનવ
હોમો ઈરેક્ટસ
હોમો હેબિલીસ
$......P.....$ મિલિયન વર્ષ પૂર્વે માનવ જેવા પ્રાઈમેટ્સ પૂર્વી આફ્રિકામાં વિચરણ કરતા હતા. તેઓ સંભવત: $....Q.....$ ફૂટથી ઊંચા ન હતા.
$Q$
......... વર્ષ અગાઉ હિમયુગ દરમિયાન આધુનિક હોમો સેપિયન્સ પ્રગટ થયા.
જોડકાં જોડોઃ-
$(a)$ ઓસ્ટ્રેલોપિથેક્સ $(i)$ પ્રથમ માનવ જેવો
$(b)$ હોમો હેબિલીસ $(ii)$ નાની બખોલ શરીર નું રક્ષણ કરવા વાપરી
$(c)$ હોમો ઈરેક્ટસ $(iii)$ આફ્રિકામાં શરૂ થયું
$(d)$ નિએન્ડરથલ માનવ $(iv)$ કદાચ માંસ ખાતા
$(e)$ હોમોસેપિઅન્સ $(v)$ પથ્થર અને ઓજારોથી શિકાર કરતા અને ફળો ખાતા
સજીવ અને તેના અસ્તિત્વના સમયને યોગ્ય રીતે જોડોઃ
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(a)$ ડ્રાયોપિથેકસ |
$(1)$ $1,00,000 - 40,000$ વર્ષ પૂર્વે |
$(b)$ હોમો ઈરેકટ્સ | $(ii)$ $15$ mya |
$(c)$ નિએન્ડરથલ માનવ | $(iii)$ $1.5$ mya |
$(d)$ ઓસ્ટ્રેલોપિથેસિન | $(iv)$ $2$ mya |
પ્રથમ હોમિનીડ કયા લેટિન નામથી ઓળખાતા હતા ?