ક્યાંથી મળેલા અસ્થિઓ દર્શાવે છે કે માનવી જેવા પ્રાઈમેટ $4$ ફુટથી ઊંચા ન હતા પરંતુ સીધા ચાલતા હતા?

  • A

    તાન્ઝાનિયા તથા કેન્યા

  • B

    ઈજીપ્ત અને તાન્ઝાનિયા

  • C

    ઈજીપ્ત અને ઓસ્ટ્રેલિયા

  • D

    ઈથિયોપિયા અને તાન્ઝાનિયા

Similar Questions

આધુનિક હોમોસેપિયન્સ કેટલા વર્ષ પૂર્વ ઉદભવ્યા હતા?

સાચું વિધાન પસંદ કરોઃ-

હોમો-હેબિલિસની મગજની ક્ષમતા કેટલી હતી?

નીયે માનવ ઉદૃવિકાસ તબક્કા આપેલ છે. તેમને સાયા ક્રમમાં ગોઠવો. (ભૂતકાળ થી વર્તમાન)

$A$. હોમો હેબીલીસ    $B$. હોમો સેપીયન્સ

$C$. હોમો નિએન્ડેરથાલેન્સીસ    $D$. હોમો ઈરેક્ટસ

નીચે આપેલા વિકલ્પોમાંથી માનવ ઉદૃવિકાસનો સાચો ક્રમ પસંદ કરો :

  • [NEET 2024]

આધુનિક માનવનો આદિ (પ્રાથમિક) પૂર્વજ છે.