ક્યારે પદાર્થ (તંત્ર)નું ગુરુત્વકેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્ર અલગ હોય ?

Similar Questions

કોલમ $-I$ અને કોલમ $-II$ સાથે જોડો.
 

કોલમ $-I$ કોલમ $-II$
$(1)$ $\frac{{{m_1}{m_2}}}{{{m_1} + {m_2}}}$ $(a)$  બે કણોના બનેલાં તંત્રનું રિડયુસ દળ 
$(2)$ $\frac{{{r_1} + {r_2}}}{2}$ $(b)$  બે સમાન દળવાળા કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ

એક પરિમાણમાં બે કણોના બનેલાં તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર (દ્રવ્યમાન કેન્દ્ર) શોધવાનું સૂત્ર મેળવો અને $n$ કણોના બનેલ તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર લખો.

$a$ બાજુના નિયમિત બહુકોણના $(n -1)$ શિરોબિંદુઓ પર સમાન બિંદુવત્ દળ $m$ મૂકેલાં છે. બાકી રહેલાં એક શિરોબિંદુનો બહુકોણના કેન્દ્રની સાપેક્ષે સ્થાનસદિશ $\vec a$ છે તો દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ શોધો. 

$80\ cm$ વિકર્ણ ધરાવતા ચોરસ $ABCD$ ના ખૂણા પર અનુક્રમે $8, 2, 4, 2\ kg$ ના કણ મૂકેલા છે . તો $A$ ખૂણા થી દ્રવ્યમાનકેન્દ્ર નું અંતર ...... $cm$ થાય.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $50\, g$, $100\, g$ અને $150\, g$ દળ ધરાવતા ત્રણ કણને $1\, m$ લંબાઈ ધરાવતા સમબાજુ ત્રિકોણ પર મૂકેલા છે તો દ્રવ્યમાન કેન્દ્રના  $(x, y)$ યામ શું થશે?

  • [JEE MAIN 2019]