$r $ ત્રિજ્યાવાળા સમાન પ્રકારના ત્રણ દડાઓ એકબીજાને અડે તેમ સમક્ષિતિજ સપાટી પર મૂકેલા છે. આ દડા એવી રીતે ગોઠવેલા છે, જેથી તેમના દ્રવ્યમાન-કેન્દ્રને જોડતા તેઓ સમબાજુ ત્રિકોણ બનાવે. આ તંત્રનું દ્રવ્યમાન-કેન્દ્ર ........ હશે.

  • A

    બે દડાને જોડતી રેખાના મધ્યમાં

  • B

    કોઈ એક દડાના કેન્દ્રમાં

  • C

    સમક્ષિતિજ સપાટી પર

  • D

    ત્રિકોણની મધ્યગાઓના છેદન બિંદુ પર

Similar Questions

દ્રવ્યમાન કેન્દ્ર $(Centre of Mass)$ કોને કહે છે ? 

$CO$ અણું માં $C$ અને $O$ વચ્ચેનું અંતર $1.1\ \mathring A $ છે. $C$ નું દળ $12\ a.m.u$ અને $O$ નું $16\ a.m.u.$ હોય તો $CO$ અણું નું દ્રવ્યમાનકેન્દ્ર 

કાર્બન મોનોક્સાઈડ અણુઓમાં, કાર્બન અને ઓક્સીજન અણુઓને $1.2 \,\mathring A$ અંતર જેટલાં અલગ કરવામાં આવે છે. કાર્બન અણુથી. દ્રવ્યમાન કેન્દ્રનું અંતર .......... $\mathring A$ હશે?

ત્રિકોણાકાર તક્તી (લેમિના)નું દ્રવ્યમાન કેન્દ્ર શોધો.

ઘન પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર નક્કી કરવાની સૈદ્ધાંતિક રીત વર્ણવો.