જ્યારે સિલિન્ડરમાં રહેલા આદર્શ વાયુને પિસ્ટન દ્વારા સમતાપી રીતે સંકોચવામાં આવે છે,ત્યારે વાયુ પર થયેલ કાર્ય $1.5 \times 10^4 \ J$ માલૂમ પડે છે. આ પ્રક્રિયા દરમિયાન,આશરે:

  • A
    $3.6 \times 10^3 \ \text{cal}$ ઉષ્મા વાયુમાંથી બહાર નીકળી
  • B
    $3.6 \times 10^3 \ \text{cal}$ ઉષ્મા વાયુમાં દાખલ થઈ
  • C
    $1.5 \times 10^4 \ \text{cal}$ ઉષ્મા વાયુમાં દાખલ થઈ
  • D
    $1.5 \times 10^4 \ \text{cal}$ ઉષ્મા વાયુમાંથી બહાર નીકળી

Explore More

Similar Questions

આદર્શ વાયુ માટે આપેલ $P-V$ આલેખ માટે,નીચેનામાંથી કયો $T-P$ આલેખ સાચો છે?

નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો. સમતાપી પ્રક્રિયા માટે:

કઈ પ્રક્રિયામાં તંત્રની આંતરિક ઉર્જા અચળ રહે છે?

સમતાપી પ્રક્રિયામાં,કયું વિધાન ખોટું છે?

જો એક આદર્શ વાયુનું સમતાપી (isothermal) સંકોચન કરવામાં આવે,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo