બે તારો સમાન દ્રવ્યના બનેલા છે અને સરખું કદ ધરાવે છે. પહેલા તારના આડછેદનું ક્ષેત્રફળ $ A$ અને બીજા તારના આડછેદનું ક્ષેત્રફળ $3A$ છે. જો $F$ જેટલું બળ આપીને પહેલા તારની લંબાઇમાં $\Delta l$ નો વધારો કરવામાં આવે છે, બીજા તારની લંબાઇમાં સમાન વધારો કરવા માટે કેટલું બળ લગાવવું જોઈએ?
$9F$
$6F$
$F$
$4F$
$3\,m{m^2}$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારના બંને છેડા $20°C$ તાપમાને રાખેલા છે.જ્યારે તેનું તાપમાન $10°C$ થાય ત્યારે તેના માં ઉત્પન્ન થતું પ્રતિબળ ....... $N$ હશે ? રેખીય પ્રસરણનો અચળાંક $\alpha = {10^{ - 5}} { ^\circ}{C^{ - 1}}$ અને $Y = 2 \times {10^{11}}\,N/{m^2}$
કોલમ $-I$ સાથે કોલમ $-II$ નો ચોક્કસ સંબંધ છે, તો તેમને યોગ્ય રીતે જોડો :
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(a)$ તાપમાન વધતા પદાર્થનો યંગ મૉડ્યુલસ | $(i)$ શૂન્ય |
$(b)$ હવા માટેનો યંગ મોડ્યુલસ | $(ii)$ અનંત |
$(iii)$ ઘટે | |
$(iv)$ વધે |
બિલ્ડિંગ અને પુલમાં થાંભલાનો આકાર કેવો હોય છે ?
સંપૂર્ણ દઢ પદાર્થ માટે યંગ મોડ્યુલસનું મૂલ્ય કેટલું હોય $?$
$L$ લંબાઇ અને $r$ ત્રિજયા ધરાવતા તારનો યંગ મોડયુલસ $Y\, N/m^2$ છે,તો સમાન દ્રવ્યના બનેલા $L/2$ લંબાઇ અને $r/2$ ત્રિજયા ધરાવતા તારનો યંગ મોડયુલસ કેટલો થાય?