જ્યારે રબર બેન્ડને $x$ જેટલા અંતર સુધી ખેંચવામાં આવે છે,ત્યારે તે $F = ax + bx^2$ મૂલ્યનું પુનઃસ્થાપક બળ લગાડે છે,જ્યાં $a$ અને $b$ અચળાંકો છે. રબર બેન્ડને $L$ જેટલું ખેંચવા માટે કરવામાં આવેલ કાર્ય કેટલું હશે?

  • A
    $\frac{1}{2}(aL^2 + bL^3)$
  • B
    $\frac{aL^2}{2} + \frac{bL^3}{3}$
  • C
    $\frac{1}{2}(\frac{aL^2}{2} + \frac{bL^3}{3})$
  • D
    $aL^2 + bL^3$

Explore More

Similar Questions

$y$ દિશામાં એક કણ પર બળ $F = (5 + 3y^2)$ લાગે છે,જ્યાં $F$ ન્યૂટનમાં છે અને $y$ મીટરમાં છે. $y = 2 \, m$ થી $y = 5 \, m$ સુધીના સ્થાનાંતર દરમિયાન બળ દ્વારા કરવામાં આવેલ કાર્ય $............. \, J$ છે.

એક કણ $x$-અક્ષ પર $x = 0$ થી $x = 10 \ m$ સુધી બળ $\vec{F}(x) = (3x^2 - 2x + 7) \hat{i} \ N$ ની અસર હેઠળ ગતિ કરે છે. આ સ્થાનાંતર દરમિયાન થયેલું કાર્ય ........ $J$ છે.

એક કણ પર $F=(5 y+20) \hat{j} \, N$ બળ લાગે છે. જ્યારે કણને $y=0 \, m$ થી $y=10 \, m$ સુધી ખસેડવામાં આવે ત્યારે આ બળ દ્વારા થયેલું કાર્ય $... \, J$ છે.

$2\,kg$ દળનો એક બ્લોક $4\,ms^{-1}$ ની ઝડપથી સમક્ષિતિજ સપાટી પર ગતિ કરે છે અને $x = 0.5\,m$ થી $x = 1.5\,m$ સુધીની ખરબચડી સપાટીમાં પ્રવેશ કરે છે. આ ખરબચડી સપાટીમાં લાગતું અવરોધક બળ અંતર સાથે $F = -kx$ મુજબ સંબંધિત છે,જ્યાં $k = 12\,Nm^{-1}$ છે. જ્યારે બ્લોક ખરબચડી સપાટીને ઓળંગે ત્યારે તેની ઝડપ ........... $ms^{-1}$ હશે.

$3.0 \ g$ ના કણ પર એક બળ એવી રીતે લાગે છે કે જેથી કણનું સમયના વિધેય તરીકેનું સ્થાન નીચે મુજબ છે:
$x = 3t - 4t^2 + t^3$
જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. પ્રથમ $4 \ s$ દરમિયાન થયેલું કાર્ય ................. $mJ$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo