જ્યારે $_4Be^9$ પરમાણુ પર $\alpha$-કણોનો મારો ચલાવવામાં આવે છે,ત્યારે ન્યુક્લિયર રૂપાંતરણની નીપજોમાંની એક $_6C^{12}$ છે. બીજી નીપજ કઈ છે?

  • A
    $_{-1}e^0$
  • B
    $X-$
  • C
    $_1D^2$
  • D
    $_0n^1$

Explore More

Similar Questions

એક $_{92}U^{235}$ ન્યુક્લિયસના વિખંડનમાં મુક્ત થતી ઉર્જા $200 \, MeV$ છે. $5 \, W$ પાવર લેવલ પર કાર્યરત $_{92}U^{235}$ ઇંધણ ધરાવતા રિએક્ટરનો વિખંડન દર કેટલો હશે?

${ }_{92} U^{235}$ ના એક ન્યુક્લિયસના વિખંડન (fission) માં મુક્ત થતી ઉર્જા $200 \ MeV$ છે. $32 \ kW$ પાવર લેવલ પર કાર્યરત ${ }_{92} U^{235}$ ઇંધણ ધરાવતા રિએક્ટરનો વિખંડન દર (fission rate) કેટલો હશે?

ડ્યુટેરોનની બંધન ઉર્જા $2.2 \, MeV$ છે અને $_2^4He$ ની બંધન ઉર્જા $28 \, MeV$ છે. જો બે ડ્યુટેરોન જોડાઈને એક $_2^4He$ બનાવે,તો મુક્ત થતી ઉર્જા ......... $MeV$ છે.

$M$ દળ ધરાવતા આઇસોટોપની ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયામાં,સમાન દળ ધરાવતા ત્રણ સમાન પુત્રી ન્યુક્લિયસ બને છે. દળ ક્ષતિ $\Delta M$ ના સંદર્ભમાં પુત્રી ન્યુક્લિયસની ઝડપ કેટલી હશે?

સૂર્યમાં ઉર્જા મુખ્યત્વે શેના દ્વારા ઉત્પન્ન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo