જ્યારે $10 \ g$ અબાષ્પશીલ દ્રાવ્યને $100 \ g$ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે છે,ત્યારે ઉત્કલનબિંદુમાં $1 \ ^{\circ}C$ નો વધારો થાય છે. તો દ્રાવ્યનું આણ્વીય દળ ....... $g \ mol^{-1}$ છે. (બેન્ઝીન માટે $K_b = 2.53 \ K \ kg \ mol^{-1}$)

  • A
    $223$
  • B
    $233$
  • C
    $243$
  • D
    $253$

Explore More

Similar Questions

$0.5 \ g$ એન્થ્રાસીનને $35 \ g$ ક્લોરોફોર્મમાં દ્રાવ્ય કરતા ઉત્કલનબિંદુમાં $0.3 \ K$ નો વધારો થાય છે. જો $CHCl_3$ માટે $K_b$ નું મૂલ્ય $3.9 \ K \ kg \ mol^{-1}$ હોય,તો એન્થ્રાસીનનું પ્રાયોગિક આણ્વીય દળ ......... $g \ mol^{-1}$ થશે.

Difficult
View Solution

અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતું જલીય મંદ દ્રાવણ $100.52^{\circ} C$ તાપમાને ઉકળે છે. દ્રાવણની મોલાલિટી ($m$ માં) કેટલી હશે? ($K_b = 0.52 \ K \ kg \ mol^{-1}$,પાણીનું ઉત્કલનબિંદુ $= 100^{\circ} C$)

$1000 \ mL$ પાણીમાં $58.4 \ g$ $NaCl$ અને $180 \ g$ ગ્લુકોઝને અલગ-અલગ ઓગાળવામાં આવ્યા હતા. પરિણામી દ્રાવણોના ઉત્કલનબિંદુમાં ઉન્નયન $(b.p.)$ અંગે સાચું વિધાન ઓળખો.

જ્યારે પાણીમાં મીઠું ઉમેરવામાં આવે છે,ત્યારે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

જો દ્રાવણની મોલાલિટી $0.05 \ m$ હોય અને ઉત્કલનબિંદુમાં ઉન્નયન $0.16 \ K$ હોય,તો દ્રાવકનો મોલલ ઉન્નયન અચળાંક કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo