$0.5 \ g$ એન્થ્રાસીનને $35 \ g$ ક્લોરોફોર્મમાં દ્રાવ્ય કરતા ઉત્કલનબિંદુમાં $0.3 \ K$ નો વધારો થાય છે. જો $CHCl_3$ માટે $K_b$ નું મૂલ્ય $3.9 \ K \ kg \ mol^{-1}$ હોય,તો એન્થ્રાસીનનું પ્રાયોગિક આણ્વીય દળ ......... $g \ mol^{-1}$ થશે.

  • A
    $178$
  • B
    $185.7$
  • C
    $212.5$
  • D
    $192$

Explore More

Similar Questions

જ્યારે સામાન્ય મીઠું પાણીમાં ઓગળવામાં આવે છે,ત્યારે

જ્યારે $0.01 \ mol$ અબાષ્પશીલ દ્રાવ્યને ચોક્કસ દ્રાવકમાં ઓગાળવામાં આવે છે,ત્યારે દ્રાવકનું દળ $kg$ માં ગણો જો $\Delta T_{b} = 0.6 \ K$ અને દ્રાવક માટે $K_{b} = 2 \ K \ kg \ mol^{-1}$ હોય. ($kg$ માં)

$0.05^{\circ} C$ જેટલું ઉત્કલનબિંદુમાં ઉન્નયન જોવા માટે,$100 \ g$ પાણી $(K_{b} = 0.5)$ માં ઉમેરવા પડતા દ્રાવ્યનું પ્રમાણ (આણ્વીય દળ $= 100$) કેટલું હશે ($g$ માં)?

$0.15 \ g$ દ્રાવ્યને $15 \ g$ દ્રાવકમાં ઓગાળવામાં આવે છે. જો દ્રાવણ શુદ્ધ દ્રાવકના ઉત્કલનબિંદુ કરતા $0.215 \ K$ ઊંચા તાપમાને ઉકળતું હોય,તો દ્રાવ્યનું આણ્વિય દળ કેટલું હશે? $(K_b = 2.15 \ K \ kg \ mol^{-1})$

Difficult
View Solution

દ્રાવકમાં દ્રાવ્યના એક મોલલ દ્રાવણ માટે ઉત્કલન બિંદુમાં થતા ઉન્નયનને શું કહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo