ફોસ્ફરસ ચક્ર વિશે શું સાચું છે?
$I.$ ખડકો ફોસ્ફરસના કુદરતી ભંડાર છે.
$II.$ અવસાદી ખડકોનું ધોવાણ ફોસ્ફેટને જમીનમાં ઉપલબ્ધ બનાવે છે.
$III.$ તૃણાહારીઓ અને માંસાહારીઓ ફોસ્ફરસ વનસ્પતિઓમાંથી સીધી કે આડકતરી રીતે મેળવે છે.
સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $I$ અને $II$
  • B
    $I$ અને $III$
  • C
    $II$ અને $III$
  • D
    $I, II$ અને $III$

Explore More

Similar Questions

આપેલા વિધાનો વાંચો અને તેમાંથી કેટલા વિધાનો સાચા છે,તે જણાવો.
$(1)$ દ્વિતીયક અનુક્રમણ એ જમીનની સ્થિતિ અને પાણીની પ્રાપ્યતા પર આધાર રાખે છે.
$(2)$ હવા,પાણી અને જમીન એ નિવસનતંત્રના અજૈવિક ઘટકો છે.
$(3)$ નિવસનતંત્રના બંધારણમાં પોષક દ્રવ્યોનું ચક્રીયકરણ અને ઊર્જાનું એકમાર્ગીય વહનનો સમાવેશ થાય છે.
$(4)$ નિવસનતંત્રમાં ઊર્જાનો પ્રાથમિક સ્ત્રોત સૂર્ય છે.

નીચેનામાંથી કઈ નિવસનતંત્રની મુખ્ય કાર્યાત્મક લાક્ષણિકતા નથી?

આહારશૃંખલામાં ક્રમિક પોષકસ્તરો પર ઊર્જામાં કયા ફેરફારો જોવા મળે છે?

સાચું વાક્ય પસંદ કરો.

$6 \ m$ ઊંડા તળાવમાં અનુક્રમણ (Succession) નો ક્રમ શું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo