હેન્રીના નિયમના અચળાંક $K_H$ નું મહત્વ શું છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) હેન્રીનો નિયમ ગાણિતિક રીતે $p = K_H X$ તરીકે દર્શાવવામાં આવે છે (જ્યાં,$p$ એ બાષ્પ કલામાં વાયુનું આંશિક દબાણ છે અને $X$ એ દ્રાવણમાં વાયુનો મોલ અંશ છે).
આ સમીકરણ પરથી સ્પષ્ટ થાય છે કે,આપેલા દબાણે હેન્રીના નિયમના અચળાંક $K_H$ નું મૂલ્ય જેટલું વધારે,તેટલી પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા ઓછી હોય છે.

Explore More

Similar Questions

$293 \ K$ તાપમાને,પાણીમાં $N_2$ અને $O_2$ માટે હેન્રીના નિયમના અચળાંક અનુક્રમે $76.48 \ kbar$ અને $34.86 \ kbar$ છે. પાણીમાં $N_2$ અને $O_2$ ના મોલ અંશનો ગુણોત્તર કેટલો થશે? ($293 \ K$ તાપમાને $N_2$ અને $O_2$ ના આંશિક દબાણ સમાન છે તેમ ધારો)

જ્યારે ખાંડના સંતૃપ્ત દ્રાવણને ગરમ કરવામાં આવે ત્યારે શું થાય છે?

નીચેનામાંથી ધ્રુવીય દ્રાવ્યની ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્યતા માટેનું કારણ ઓળખો.

$2 \ bar$ દબાણે એક વાયુ $X$ પાણીમાં ઓગળેલો છે. દ્રાવણમાં તેનો મોલ અંશ $0.02$ છે. જ્યારે વાયુનું દબાણ સમાન તાપમાને બમણું કરવામાં આવે ત્યારે દ્રાવણમાં પાણીનો મોલ અંશ શોધો.

જો $1.67 \ bar$ નું આંશિક દબાણ ધરાવતો $CO_2$ વાયુ $298 \ K$ તાપમાને $1 \ L$ પાણીમાંથી પસાર કરવામાં આવે,તો પાણીમાં ઓગળેલા $CO_2$ નું પ્રમાણ $g \ L^{-1}$ માં આશરે કેટલું હશે? ($298 \ K$ તાપમાને $CO_2$ માટે હેન્રીનો અચળાંક $1.67 \ kbar$ છે.)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo