$293 \ K$ તાપમાને,પાણીમાં $N_2$ અને $O_2$ માટે હેન્રીના નિયમના અચળાંક અનુક્રમે $76.48 \ kbar$ અને $34.86 \ kbar$ છે. પાણીમાં $N_2$ અને $O_2$ ના મોલ અંશનો ગુણોત્તર કેટલો થશે? ($293 \ K$ તાપમાને $N_2$ અને $O_2$ ના આંશિક દબાણ સમાન છે તેમ ધારો)

  • A
    $2.19$
  • B
    $0.95$
  • C
    $0.6$
  • D
    $0.45$

Explore More

Similar Questions

ઘન દ્રાવણનું ઉદાહરણ આપો જેમાં દ્રાવ્ય વાયુ હોય.

સમાન તાપમાન '$T$' પર કેટલાક વાયુઓ માટે $K_{H}$ ના મૂલ્યો નીચે મુજબ છે:
વાયુ $K_{H} / \text{kbar}$
$Ar$ $40.3$
$CO_{2}$ $1.67$
$HCHO$ $1.83 \times 10^{-5}$
$CH_{4}$ $0.413$

જ્યાં $K_{H}$ એ પાણીમાં હેન્રીના નિયમનો અચળાંક છે. પાણીમાં તેમની દ્રાવ્યતાનો ક્રમ કયો છે?

$0.8 \ atm$ અને $25^{\circ} C$ તાપમાને પાણીમાં વાયુની દ્રાવ્યતાની ગણતરી કરો. [હેન્રીના નિયમનો અચળાંક $6.85 \times 10^{-4} \ mol \ dm^{-3} \ atm^{-1}$ છે]

$298\, K$ તાપમાને પાણીમાં $N_2$ વાયુની દ્રાવ્યતા માટે હેન્રીનો નિયમ અચળાંક $1.0 \times 10^5\, atm$ છે. હવામાં $N_2$ નો મોલ અંશ $0.6$ છે. $298\, K$ તાપમાને અને $5\, atm$ દબાણે $10$ મોલ પાણીમાં ઓગળેલા $N_2$ ના મોલ કેટલા હશે?

નીચેનામાંથી કયો આયનીય ઘન પદાર્થ તાપમાનમાં વધારો થતાં પાણીમાં તેની દ્રાવ્યતામાં ઘટાડો દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo