નીચે આપેલી રેડિયોએક્ટિવ ક્ષય પ્રક્રિયામાં કેટલા $ \alpha $ અને $ \beta $ કણોનું ઉત્સર્જન થાય$ ?$
$ _{90}{X^{200}}{ \to _{80}}{Y^{168}} $
$6$ અને $8$
$8$ અને $8$
$6$ અને $6$
$8$ અને $6$
એક ચોક્કસ સ્થિર ન્યુક્લિઆઈડ ન્યુટ્રોનનું શોષણ કર્યા બાદ $\beta-$ કણોનું ઉત્સર્જન કરે અને નવા ન્યુક્લિઆઈડમાં વિભાજન થઈ બે $\alpha$-કણોનું ઉત્સર્જન કરે છે તો તે ન્યુક્લિઆઈડ.
$\beta -$ ક્ષય સમજાવો અને ન્યુક્લિયસમાં $\beta -$ કણો ન હોવા છતાં રેડિયો એટિવ ન્યુક્લિયસ $\beta -$ કણોનું ઉત્સર્જન કેવી રીતે કરે છે ? અહીં $\beta -$ ક્ષય દરમિયાન રેડિયો એક્ટિવ ન્યુક્લાઇડ કેમ બદલાતાં નથી ?
બોરોન પર ન્યુટ્રોન આપાત કરતાં $\alpha$ -કણનું ઉત્સર્જન થાય,તો પરિણામી ન્યુકિલયસ કયું બને?
$_1{H^1}{ + _1}{H^1}{ + _1}{H^2}\, \to \,\,X\,\, + \,{\,_1}{e^0} + $ ઊર્જા . ઉત્સર્જાતુ કણ $X=$ ........?
રેડિયો એક્ટિવ ન્યુક્લિયસ $ _ZX^A$ એ $9 \alpha$ - કણનું અને $5 \beta$ - કણનું ઉત્સર્જન કરે છે. નીપજ ન્યુક્લિયસના ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો ગુણોત્તર .....થશે.