એક $\alpha $ કણ અને બે $\beta $ કણના ઉત્સર્જન પછી ... 

  • [AIPMT 1999]
  • A

    પરમાણુદળાંક $3$ ઘટે

  • B

    પરમાણુદળાંક $4$ ઘટે

  • C

    પરમાણુદળાંક $6$ ઘટે

  • D

    પરમાણુદળાંકમાં ફેરફાર થાય નહી

Similar Questions

ન્યુકિલયસ $_n{X^m}$ એક $\alpha $ કણ અને બે $\beta $કણનું ઉત્સર્જન કરે છે. પરિણામી ન્યુકિલયસ કયું થશે?

  • [AIPMT 2011]

ઈલેક્ટ્રોન- પોઝિટ્રોન જોડકું $\gamma$ - કિરણો દ્વારા રચાય છે. આ પ્રક્રિયામાં $\gamma$ - કિરણોની ન્યૂનત્તમ ઊર્જા કેટલા ........$MeV$ હોવી જોઈએ.

જ્યારે એક યુરેનિયમ સમસ્થાનિક ${ }_{92}^{235} U$ પર ન્યૂટ્રોનનો મારો ચલાવવામાં આવે છે તે ${ }_{36}^{89} Kr$, ત્રણ ન્યૂટ્રોન્સ અને ................ ઉત્પન્ન કરે છે 

  • [NEET 2020]

ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોનની જોડ, વિલિનીકરણ પામે ત્યારે બે $\gamma -$ ફોટોનનું ઉત્સર્જન થાય છે તો આ પ્રક્રિયામાં  વેગમાનનું સંરક્ષણ કેવી રીતે થાય છે તે જણાવો.

નીચે મુજબની રેડિયો એક્ટિવ ક્ષય પ્રક્રિયા ધ્યાનમાં લો.

${ }_{84}^{218} A \stackrel{\alpha}{\longrightarrow} A_1 \stackrel{\beta^{-}}{\longrightarrow} A_2 \stackrel{\gamma}{\longrightarrow} A_3 \stackrel{\alpha}{\longrightarrow} A_4 \stackrel{B^{+}}{\longrightarrow} A_5 \stackrel{\gamma}{\longrightarrow} A_6$

$A_6$ના પરમાણુ દળમાં અને પરમાણુ ક્રમાંક શું થાય?

  • [JEE MAIN 2023]