એક તકતી (disc) ની તેના કોઈ એક વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા (moment of inertia) કેટલી હોય છે?

  • A
    $ \frac{MR^2}{2} $
  • B
    $ \frac{MR^2}{4} $
  • C
    $ MR^2 $
  • D
    $ 2MR^2 $

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા અને $9M$ દળ ધરાવતી એક વર્તુળાકાર તકતીમાંથી,$\frac{R}{3}$ ત્રિજ્યા ધરાવતી એક નાની તકતીને કેન્દ્રમાંથી દૂર કરવામાં આવે છે. જો દૂર કરેલી તકતીનું દળ $M$ હોય,તો બાકી રહેલી તકતીની તેના સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતા નક્કર નળાકારની તેની અક્ષને સમાંતર અને તેની સપાટી પર રહેલી રેખાને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા શોધો.

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતા પોલા ગોળાની સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

$L$ લંબાઈ અને $M$ દળ ધરાવતા એક સમાન પાતળા સળિયાની જડત્વની ચાકમાત્રા,તેના એક છેડાથી $\frac{L}{4}$ અંતરે આવેલા અને સળિયાને લંબ અક્ષને અનુલક્ષીને કેટલી થાય?

$R$ ત્રિજ્યા ધરાવતા એક નક્કર ગોળાની તેની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. તેને ઓગાળીને $r$ ત્રિજ્યા અને $t$ જાડાઈની તકતીમાં રૂપાંતરિત કરવામાં આવે છે. જો તકતીની સ્પર્શક અક્ષ (જે તકતીના સમતલને લંબ છે) ને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા પણ $I$ જેટલી હોય,તો $r$ નું મૂલ્ય કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo