મહત્તમ બળ $F$ ........ $N$ રાખવાથી બ્લોક ખસે નહિ.
$20$
$10$
$12$
$15$
આકૃતિ એક સમક્ષિતિજ કન્વેયર (વહન કરાવતા) બૅલ્ટ, જે $1\; m s^{-2}$ થી પ્રવેગિત થાય છે, તેના પર બૅલ્ટની સાપેક્ષે ઊભેલો એક સ્થિર માણસ દર્શાવેલ છે. માણસ પર ચોખ્ખું (પરિણામી બળ) કેટલું હશે ? જો માણસના બૂટ અને બૅલ્ટ વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક $0.2$ હોય, તો બૅલ્ટના કેટલા પ્રવેગ સુધી માણસ બૅલ્ટની સાપેક્ષે સ્થિર ઊભો રહી શકે ? ( માણસનું દળ $= 65 \;kg$ )
સંપર્કમાંની બે વસ્તુઓ વચ્ચેનું સીમાંત મર્યાદિત ઘર્ષણ એ શેનાથી સ્વતંત્ર છે
જો સીડી જેનું વજન $250 \,N $ અને શિરોલંબ દીવાલ વચ્ચે નો ઘર્ષણાક $0.3$ છે તો સીડી અને દીવાલ વચ્ચેનું મહત્તમ ઘર્ષણ બળ ........ $N$ હોવું જોઈએ.
બ્લોક $A=10\,kg$ અને સપાટી વચ્ચે નો સ્થિત ઘર્ષણાક $0.3$ અને ગતિક ઘર્ષણાક $0.2$ હોય તો ગતિની શરૂઆત વખતે બ્લોક $B$ નું વજન કેટલું હશે?
$2kg $ નો બ્લોક $30^o$ ના ઢાળ પર પડેલો છે જો સ્થિત ઘર્ષણાંક $0.7$ હોય તો ઘર્ષણબળ ....... $N$ થાય.