સંપર્કમાંની બે વસ્તુઓ વચ્ચેનું સીમાંત મર્યાદિત ઘર્ષણ એ શેનાથી સ્વતંત્ર છે
સંપર્કમાની સપાટીની પ્રકૃતિ (પ્રકાર)
સંપર્કમાની સપાટીઓનાં ક્ષેત્રફળ
સપાટીઓ વચ્ચેનાં લંબ પ્રતિક્રિયાબળ
પદાર્થોના જથ્થાથી
જે પદાર્થનું દળ બમણું કરવામાં આવે, તો ઘર્ષણાંક કેટલો થશે ?
ઘર્ષણ બળ ને લીધે $7.35\, ms^{-2}$ નો પ્રતિપ્રવેગ $400\, kg$ ની કારને રસ્તા પર ઊભી રાખે છે. તો કાર ના ટાયર અને રસ્તા વચ્ચે ની ઘર્ષણાંક કેટલો હશે?
એક લાંબી ટ્રોલી પર $15 \;kg$ દળનો બ્લૉક મૂકેલ છે. બ્લૉક અને ટ્રોલી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક $0.18$ છે. ટ્રૉલી સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી $20 \;s$ માટે $0.5 \;m s ^{-2}$ થી પ્રવેગિત થઈને ત્યાર બાદ નિયમિત વેગથી ગતિ કરે છે. $(a)$ જમીન પરના સ્થિર નિરીક્ષક $(b)$ ટ્રોલી સાથે ગતિમાન નિરીક્ષકને દેખાતી બ્લૉકની ગતિની ચર્ચા કરો.
ઘર્ષણાક $\mu$ અને ઘર્ષણનો ખૂણો $\lambda$ વચ્ચેનો સંબંધ
$L$ લંબાઇની ચેઇનને ટેબલ પર મૂકેલ છે.તેમાંથી લટકાવી શકાતી મહત્તમ લંબાઇ $l$ હોય,તો ચેઇન અને ટેબલ વચ્ચેનો ઘર્ષણાંક કેટલો થાય?