આકૃતિમાં બતાવ્યા મુજબ બે ઉંદરો વચ્ચેનો તફાવત શું છે?
એક સામાન્ય કદ નોછે જ્યારે બીજો સુપર માઉસની માફક બે કે ત્રણ ગણા કદનો છે. જે કદાચ સારા ખોરાક ના લીધે વિકસિત થયો હોય શકે
મોટું ઉંદર પારજનીનીક છે . કેમ કે એ અન્ય જનીનને ધારણ કરીને અને તેમાં અભિવ્યક્તિને વ્યક્ત કરે છે. અહી માનવીય વૃદ્ધિ હોર્મોનને આ ઉંદરના જનીનનાંસાથે પ્રક્રિયા કરીને પુનઃ સંયોજન કરવામાં આવ્યું છે
નાનું ઉંદર વામન છે.
પારજનીનીક ઉંદરો એ જનીન સારવારનાં નમૂનાઓ છે.
રોટરી-શેકરનો ઉપયોગ થતો હોય તેવી સંવર્ધન પદ્ધતિનું નામ લખો.
$pBR -322$ પ્રતિકૃતિ જનીન માટે વારંવાર વાહક તરીકે ઉપયોગમાં લેવાતું જનીન- પપ
નીચેનામાંથી કઈ પેલીન્ડ્રોમ $ DNA$ શૃંખલા સૂચવે છે?
$RNAi$ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
વનસ્પતિ સંવર્ધનમાં નીચે આપેલ પૈકી શેનો સમાવેશ થાય છે ?