જે પ્રાણીઓમાં $DNA$ ને તબદીલ કરવામાં આવ્યો હોય અને વિદેશી જનીન અભિવ્યક્ત થયેલ હોય તે પ્રાણીઓને શું કહે છે?

  • A
    સંકરિત પ્રાણીઓ
  • B
    પારજનીનિક પ્રાણીઓ
  • C
    અસામાન્ય પ્રાણીઓ
  • D
    દ્વિતીયક પ્રાણીઓ

Explore More

Similar Questions

અસ્તિત્વમાં રહેલા ટ્રાન્સજેનિક પ્રાણીઓની મહત્તમ સંખ્યા કોની છે?

પ્રયોગશાળામાં મહાકાય ઉંદર ઉત્પન્ન કરવાનું $..........$ ને કારણે શક્ય બન્યું છે.

રાસાયણિક સુરક્ષા પરીક્ષણ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી છે?

$A$ : ડોલી એ આંચળના કોષમાંથી ક્લોન કરવામાં આવેલ પ્રથમ સસ્તન પ્રાણી હતું.
$R$ : ડોલી,જે ફિન ડોર્સેટ ઘેટું હતું,તેને બનાવવા માટે ઇયાન વિલ્મટ અને કીથ કેમ્પબેલે ત્રણ માતાઓની મદદ લીધી હતી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo