બટાટાના મિયોસાઇટ (meiocyte) માં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે?

  • A
    $24$
  • B
    $12$
  • C
    $48$
  • D
    $16$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

જો એક લઘુબીજાણુધાની (microsporangium) માંથી $80$ પરાગરજ મુક્ત થતી હોય,તો તેમાં ઉત્પન્ન થતા નર જન્યુઓ,વાનસ્પતિક કોષો,જનન કોષો અને લઘુબીજાણુ માતૃકોષોનો સાચો ગુણોત્તર શોધો.

ઉભયલિંગી પુષ્પો જે ક્યારેય ખુલતા નથી,તેને શું કહેવામાં આવે છે?

$Thymus$ બે પ્રકારના છોડ ધરાવે છે,માદા પુષ્પવાળા અને ઉભયલિંગી પુષ્પવાળા. આ સ્થિતિને શું કહેવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo