બટાકાના ગ્રંથિલમાં આંખ ..... .
પુષ્પીય કલિકાઓ
પ્રકાંડ કલિકા
કક્ષકલિકા
મૂળ કલિકાઓ
નીચે પૈકી પ્રકાંડનું કયું સૌથી સંક્ષિપ્ત સ્વરૂપ છે?
..................... પ્રકાંડના પ્રદેશો છે જે પર્ણ ધરાવે છે.
અસંગત દૂર કરો.
પ્રકાંડનાં મુખ્ય કાર્યો જણાવો.
આરોહણ માટે પ્રકાંડના રૂપાંતરો જણાવો.