નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ કંટક
$(ii)$ આવરિત કંદ
$(i)$ કેટલીક વનસ્પતિમાં પ્રકાંડની અગ્રકલિકા કે કલકલિકા તીક્ષ્ણ, સખત અને કાઠમય રક્ષણાત્મક રચનામાં વિકસે છે; તેને કંટક કહે છે.
$(ii)$ ડુંગળી એક કંદ છે. તેની સપાટી કેટલાંક શુષ્ક ત્વચીય શલ્કીપર્ણોથી આવરિત હોય છે. આથી, ડુંગળીને આવરિત કંદ કહે છે.
બોગનવેલના કંટકો ......... નું રૂપાંતર છે.
બટાકા, આદુ અને હળદરના પ્રકાંડ કઈ દ્રષ્ટીએ અલગ પડે છે?
વાનસ્પતિક પ્રસર્જન કેવા પ્રકારનું પ્રજનન છે ?
પ્રકાંડસૂત્રનો વિકાસ શેમાંથી થાય છે ?
પ્રકાંડને સપાટ રચનામાં પરિવર્તિત કરવામાં આવે છે, જેમાં પ્રકાશસંશ્લેષણનો સમાવેશ થાય છે