નીચેનામાંથી ક્યો પ્રકાંડ પ્રકાશસંશ્લેષણ કરે છે ?
તરુણ પ્રકાંડ
કાષ્ઠમય પ્રકાંડ
ફાફડાથોરનો પ્રકાંડ
$A$ અને $C$ બંને
રક્ષણ માટે પ્રકાંડનાં રૂપાંતરો જણાવો.
ક્રાયસેન્થમમમાં........ નું............ માટે રૂપાંતર છે.
....... જેવી વનસ્પતિઓમાં ટૂંકી આંતરગાંઠો સહિત પાર્શ્વ શાખા તથા ગુલાબવત પર્ણો તથા મૂળનો ગુચ્છ ઘરાવતી ગાંઠ જોવા મળે છે.
નીચે આપેલ આકૃતિ (રચના)ઓનું વિશિષ્ટ કાર્ય જણાવો.
કોળામાં, એક્ઝીલરી કલિકાઓ દ્વારા તૈયાર કરાયેલા સર્પાકાર ગૂંચળા જેવાં રચનાને શું કહેવાય છે?