પુનઃસ્થાપક બળ એટલે શું? 

Similar Questions

સ્પ્રિંગ જેની મૂળભૂત લંબાઈ $\ell $ અને બળ અચળાંક $k$ છે તેને $\ell_1$ અને $\ell_2$ લંબાઈના બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે જ્યાં $\ell_1 = n\ell_2$ અને $n$ પૂર્ણાક છે, તો બંને સ્પ્રિંગના  બળ અચળાંકનો ગુણોત્તર $k_1/k_2$ =

  • [JEE MAIN 2019]

k બળ અચળાંક ધરાવતી સ્પ્રિગ સાથે દળ $m$ જોડવામાં આવેલ છે અને તે મુજબ સપાટી જોડેલ છે.અને તે આકૃતિ મુજબ સપાટી જોડેલ બીજી સ્પ્રિંગને અડે છે. નાના દોલનોનો આવર્તકાળ કેટલો થાય?

$x=0$ ની આસપાસ $0.01 \;kg$ દળ ધરાવતો પદાર્થ નીચે દર્શાવેલ આકૃતિ મુજબ ગતિ કરે છે. આ સરળ આવર્ત ગતિનો આવર્તકાળ શોધો.

આકૃતિમાં દર્શાવેલ $M$ દળના એક પદાર્થની સરળ આવર્ત ગતિનો આવર્તકાળ $\pi \sqrt{\frac{\alpha \mathrm{M}}{5 \mathrm{~K}}}$ છે જયાં $\alpha=\ldots \ldots .$.

  • [JEE MAIN 2024]

$m$ દળને શિરોલંબ નહિવત દળ ધરાવતી સ્પ્રિંગ સાથે લટકાવેલ છે, આ તંત્ર $n$ આવૃતિથી દોલનો કરે છે. જો $4m$ દળને સમાન સ્પ્રિંગ સાથે લટાવવામાં આવે, તો તંત્રની આવૃતિ કેટલી થાય?

  • [AIPMT 1998]