જનીન સંકેત માટે શું સાચું નથી?
તે સર્વવ્યાપી છે.
તે અવનત છે.
તે અસંશયાત્મક છે.
$m-RNA$ માં સંકેતો પરસ્પર જોડાયેલા (કે લગોલગ) હોતા નથી.
નીચેનામાંથી કયો પ્રારંભિક (ઈનિશિયેટર) કોડોન (સંકેત) છે?
કોડોન (જનીનિક સંકેત) .......બનાવે છે
પોઈન્ટ મ્યુટેશનના કારણે
પ્રતિસંકેતો એટલે...
યુકેરિઓટામાં પ્રોટીન સંશ્લેષણ માટેનો પ્રારંભિક સંકેત કયો છે?