કોડોન (જનીનિક સંકેત) .......બનાવે છે
એક ન્યુક્લિઓટાઈડ
બે ન્યુક્લિઓટાઈડ
ત્રણ ન્યુક્લિઓટાઈડ
ચાર ન્યુક્લિઓટાઈડ
તફાવત આપો : સંકેત અને પ્રતિસંકેત
જનીન સંકેત એ..
જનીન સંકેત | એમિનો એસિડ | પ્રતિસંકેત |
$\underline a$ | $Met$ | $\underline b$ |
$GGA$ | $\underline c$ | $\underline d$ |
$\underline e$ | $Leu$ | $\underline f$ |
$\underline g$ | $\underline h$ | $ACA$ |
નીચેનામાંથી કયો ત્રિગુણ સંકેત એ સાચી રીતે પ્રોટીન સંશ્લેષણ માટેના એમિનો એસિડ માટે સ્ટાર્ટ અથવા સ્ટૉપ ધરાવે છે.
$t-RNA$ એમિનો એસિડ સાથે .......દ્વારા જોડાય છે.