માઇકોરાઇઝા કે કવકમૂળ શું છે ?
વસતિના સભ્યો $.....$
નીચેનામાંથી સહભોજિતાનાં ઉદાહરણો ક્યા ક્યા છે?
$(1)$ મોનાર્ક પતંગીયા અને પક્ષી
$(2)$ આંબો અને ઓર્કિડ
$(3)$ મત્સ્ય અને ફ્લેમીંગો
$(4)$ આંકડો અને ઢોર
$(5)$ ઘાસ ચરતાં ઢોર અને બગલો
આપેલ જોડકાને યોગ્ય રીતે જોડો.
કોલમ $- I$ | કોલમ $- II$ |
$(a)$ પ્લાઝમોડીયમ | $(i)$ અપૂર્ણ પરોપજીવી |
$(b)$ અમરવેલ | $(ii)$ અંત:પરોપજીવી |
$(c)$ બેકટેરીયોફેઝ | $(iii)$ બાહ્ય પરોપજીવી |
$(d)$ વાંદો | $(iv)$ અન્ય પરોપજીવી પર પરોપજીવી |
જૈવિક ઉદવિકાસનું એક અસરકારક સક્ષમ બળ કયું છે
નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો.