રેખીય વેગમાન એટલે શું ? તેની સૂત્રાત્મક રજૂઆત આપો.
એક $M$ દળનો પદાર્થ $V$ વેગ સાથે દઢ દિવાલ પર લંબ રૂપે અથડાયને સમાન વેગથી પરત આવે છે. પદાર્થ દ્વારા અનુભવાતો આઘાત કેટલો હશે?
કોલમ $-I$ ને કોલમ $-II$ સાથે યોગ્ય રીતે જોડો.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(1)$ બળની વ્યાખ્યા | $(a)$ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ |
$(2)$ બળનું માપ | $(b)$ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ |
$(c)$ ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ |
એક દડો $20 \,m / s$ ની ઝડપથી ગતિ કરી રહ્યો છે તે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લીસી સપાટીથી અથડાય છે. દડાનાં વેગમાં થતાં ફેરફારનું મૂલ્ય .......... $m/s$ હશે.
$m$ દળનો કણ $u $ વેગથી $ m$ દળના સ્થિર કણ સાથે અથડાય છે,સંપર્ક સમય $T$ માટે સંપર્ક બળ આકૃતિ મુજબ લાગે છે.તો $F_0$ નું મૂલ્ય કેટલું થશે?
$100g$ ન પદાર્થને $20\, m \,sec^{-1}$ વેગથી સમક્ષિતીજ સાથે $30^°$ ના ખૂણે પ્રક્ષિપ્ત કરતા મહતમ ઊચાઇએ તેના વેગમાનમા કેટલા...........$kg\,m\,{\sec ^{ - 1}}$ ફેરફાર થાય?