સમાચારપત્રો અને લોકપ્રિય વૈજ્ઞાનિક લેખોમાંથી કોઈ નવા અશ્મિઓની શોધ અથવા ઉદ્દવિકાસ સંબંધિત મતભેદોની જાણકારી પ્રાપ્ત કરો.
જમીન પર રહેવાવાળા સરિસૃપો નિશ્ચિત રીતે ડાયનોસોર્સ હતા. તેમાંનો સૌથી મોટો એટલે કે ટાયરનોસોરસ રેક્સ (Tyrannosaurus rex) જે આશરે $20$ ફૂટની ઊંચાઈ અને વિશાળ ભયાનક કટાર જેવા દાંત ધરાવતા હતા. આશરે $65$ મિલિયન વર્ષ પૂર્વે ડાયનોસોર એકાએક પૃથ્વી પરથી અદશ્ય થયા. આપણે તેનું સાચું કારણ જાણતા નથી. આબોહવાકીય ફેરફારોએ તેઓને માર્યા હશે તેવું કેટલાક કહે છે. કેટલાક તેવું પણ કહે છે કે તેમાંના મોટા ભાગનાં પક્ષીઓમાં ઉદ્દવિકાસ પામ્યા. સત્યતા આ બંનેની વચ્ચેની છે. તે સમયના નાના કદના સરિસૃપો હાલ પણ અસ્તિત્વમાં છે.
ખોટું વિધાન પસંદ કરો.
નીચે દર્શાવેલ ચાર્ટમાં $X$ અને $Y$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
જે જીવંત સ્વરૂપો અશ્મિરૂપ થયા છે તેની લાક્ષણિકતાઓ શું છે ?
$200$ મિલિયન વર્ષ અથવા તે દરમિયાન કયા સજીવો પૃથ્વી પર પ્રભાવી હતા?