દઢોતક પેશી માટે સાચું શું?
આંતરકોષીય અવકાશ, અંડાકાર કોષો, પ્રકાશસંશ્લેષણ, સંગ્રહ અને સ્ત્રાવનું કાર્ય
કોષો ગોળાકાર, અંડાકાર, બહુકોષીય, હરિતકણ ધરાવે, જીવંત કોષો
જીવરસવિહિન, મૃત કોષો, યાંત્રીક મજબૂતાઈ પૂરી પાડે
પાતળી અને સેલ્યુલોઝની બનેલી કોષદિવાલ, આંતરકોષીય અવકાશ હાજર
નીચે પૈકી કયુ વિધાન સાચું છે?
પ્રાથમિક અન્નવાહકક અને પ્રાથમિક જલવાહક વચ્ચે રહેલી વર્ધનશીલપેશી છે.
આદિદારૂ કેન્દ્ર તરફ અને અનુદારૂ પરિઘ તરફ હોય તો મઘ્યરંભને $.........$ પ્રકારનું કહેવાય છે.
જલવાહિની જલવાહિનીકીથી કઈ બાબતમાં અલગ પડે છે?
પ્રકાંડ અને મૂળ વચ્ચેનો સામાન્ય તફાવત એ છે કે પ્રકાંડમાં આવેલ જલવાહક ......હોય છે.