આદિદારૂ કેન્દ્ર તરફ અને અનુદારૂ પરિઘ તરફ હોય તો મઘ્યરંભને $.........$ પ્રકારનું કહેવાય છે.
બાર્હિરારંભી
અંતરારંભી
મધ્યારંભી
એકપણ નહીં
નીચે બે વિધાનો આપેલાં છે :
વિધાન $I$ મૃદુતક પેશી જીવંત છે પરંતુ સ્થૂલકોણ પેશી મૃત છે.
વિધાન $II$ : અનાવૃત્ત બીજધારીમાં જલવાહિની હોતી નથી, પરંતુ જલવાહિનીની હાજરી એ આવૃત્ત બીજધારીની લાક્ષણીક્તા છે.
ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્પોમાંથી સાચો જવાબ પસંદ કરો..
જલવાહિની અને સાથીકોષો અનુક્રમે જલવાહક અને અન્નવાહક પેશી તરીકે કઈ વનસ્પતિમાં જોવા મળે છે?
ખોરાકના ઘટકોના સ્થાનાંતરણ સાથે સંકળાયેલી પેશી કઈ છે?
સુઆયોજિત અને સુવિભેદિત, કોષરસ ધરાવતી રચના પણ કોષકેન્દ્રવિહીન ……
દઢોતક પેશી માટે સાચું શું?