નીચે પૈકી કયુ વિધાન સાચું છે?

  • A

    પહોળી કોટર સાથે જલવાહિનીઓ બહુકોષકીય છે.

  • B

    સાંકડી કોટર સાથેની જલાવહિનીકી બહુકોષીય છે.

  • C

    સાંકડી કોટર સાથેની જલવાહિનીઓ એકકોષકીય છે.

  • D

    પહોળી કોટર સાથેની જલવાહિનીકીઓ એકકોષકીય છે.

Similar Questions

પ્રકાંડ અને મૂળ વચ્ચેનો સામાન્ય તફાવત એ છે કે પ્રકાંડમાં આવેલ જલવાહક ......હોય છે.

..........દ્વારા ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં ખોરાકી પદાર્થોનું સ્થળાંતર થાય છે.

જલવાહિની અને જલવાહિનીકી કયાં દ્રવ્યનું સ્થૂલન ધરાવે છે ?

વાહિનીઓ અને સાથીકોષો શેમાં જોવા મળે છે ?

પ્રાથમિક અન્નવાહકક અને પ્રાથમિક જલવાહક વચ્ચે રહેલી વર્ધનશીલપેશી છે.