જલવાહિની જલવાહિનીકીથી કઈ બાબતમાં અલગ પડે છે?
જીવીતતા માટે
બંને છેડે છિદ્રયુક્ત પટ્ટિકાની હાજરી
કોષકેન્દ્ર વિહિન અવસ્થા
ઉપરના બધા
સ્થાયીપેશીના કોષો $...........$ હોય છે.
પ્રાથમિક અન્નવાહકક અને પ્રાથમિક જલવાહક વચ્ચે રહેલી વર્ધનશીલપેશી છે.
......કોષકેન્દ્ર વગરનાં કોષો જોવા મળે છે.
અષ્ઠિ કોષો માટે શું સાચું નથી?
અંતઃસ્થ રચનાકીય રીતે ઘણું પુખ્ત$/$વયસ્ક દ્વિદળી મૂળ દ્વિદળી પ્રકાંડથી ની રીતે અલગ પડી શકે.