સ્થિતવિદ્યુતશાસ્ત્ર એટલે શું ?
ઊન સાથે ઘસેલા એક પોલીથીન ટુકડા પર $3 \times 10^{-7} \;C$ ઋણ વિદ્યુતભાર છે. $(a)$ સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રૉનની સંખ્યા શોધો. તેઓ શાના પરથી શાના પર સ્થાનાંતરિત થયા છે? $(b)$ ઊનથી પોલીથીન તરફ દળનું સ્થાનાંતર થયેલ છે?
વિધુત ( $\mathrm{Electricity}$ ) નામ શાના પરથી પડ્યું છે ? અને તેનો અર્થ સમજાવો.
ઈલેકટ્રોન પર વિદ્યુતભારની હાજરી કોણે શોધી હતી?
વિધુતભારને બિંદુવતું ક્યારે ગણવામાં આવે છે ?
અવાહકોના ઉદાહરણ આપો.અને વાહકોના ઉદાહરણ આપો.